લખાણ પર જાઓ

જરાયત

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • જમીન અથવા ખેતીનો એક પ્રકાર. કૂવાના પાણી ઉપર આધાર રાખનારી જમીન અથવા ખેતી બાગાયત કહેવાય છે.
      • વ્યૂત્પત્તિ : [ અરબી] = જિરાઆત
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૭૨:
        “દરેક વર્ગની જરાયત જમીનનો આકાર વધારવામાં આવ્યો છે, છતાં એ જમીનના ૩૫,૬૧૧ એકર તો ઘાસની જમીન છે, જે ઘાસ લોકો ઢોરોને માટે જ વાપરે છે, અને કમિટી કબૂલ કરે છે કે એ બહાર મોકલવામાં આવતું નથી. એ ઘાસિયાંના દર શા સારુ વધારવામાં આવે ?”
    • જેને વરસાદનું પાણી મળતું હોય એવું; વરસાદ ઉપર જેના પાકનો આધાર હોય એવું.

સંદર્ભ

[ફેરફાર કરો]