જાંગીડા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]દેશી (પું)
અર્થ
[ફેરફાર કરો]- 'જાંગીના ઢોલ' (નપુ.) નું બહુવચન (જંગી ઉપરથી); જંગી–મોટું ઢોલ
ઉદાહરણ
[ફેરફાર કરો]એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.
સંદર્ભો
[ફેરફાર કરો]- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૦૩. OCLC 5197054