જાનફેશાની

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • ખંત.
    • જીવ આપી દેવો તે; પ્રાણાર્પણ; જાનકુરબાની.
    • ભક્તિ.
    • સખત મજૂરી.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૮૭:
      “બેશક અંતરાત્માના સત્યને ખાતર હું જીવનમાં ચાહે તે જોખમને બરદાસ્ત કરી લઉં. પણ આ – આ તો બૂરું કૃત્ય. આને ખાતર જાનફેશાની કરવાનો ઉલ્લાસ ક્યાંથી આવે ?”
      “beśak antarātmānā satyane khātar hũ jīvanmā̃ cāhe te jokhamne bardāst karī laũ. paṇ ā – ā to būrũ kṛtya. āne khātar jānpheśānī karvāno ullās kyā̃thī āve ?”
      (please add an English translation of this quotation)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી

સંદર્ભ[ફેરફાર કરો]