લખાણ પર જાઓ

જાબ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ઉત્તર; કહેવાનું હોય તે; સંભાષણ.
    • (હિન્દી) ઢોરને અને ખાસ બળદના મોઢે બાંધવામાં આવતી જાળી; શીકલી.
    • ફળ ઉતારવાની કોથળી.
  • ૨. ન.
    • એક જાતનું ઘાસ.

સંદર્ભ[ફેરફાર કરો]