જીનતાન

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • તમાકુંની એક પ્રકારની ગોળી.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૭૬:
        “જપ્તીનાં કાગળિયાં તો જાણે જીનતાનની જાહેરખબરના જેવાં નકામાં હોય એમ લોકો ગણવા લાગ્યા.”

સંદર્ભ[ફેરફાર કરો]