જુષ્ટ

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • सं. ઉચ્છિષ્ટ અન્ન; ખાતાં વધેલો ખોરાક; એઠું. સંસ્કૃત જુષ્ટનો અર્થ ઉચ્છિષ્ટ, ખાધામાંથી વધેલું એવો થાય છે અને તે અર્થમાં ગુજરાતીમાં જૂઠું શબ્દ વપરાય છે.
  • ૨. (વિ.)
    • સેવેલ.
    • હર્ષ પમાડેલ.

સંદર્ભ[ફેરફાર કરો]