જુહાર
Appearance
- ૧. પું.
- નમસ્કાર; પ્રણામ; સલામ એ ભાવ બતાવતો શબ્દ. શ્રાવક અને વણિકોમાં એકબીજાને મળતી વખતે વિનયોદ્વાર તરીકે આ શબ્દ વપરાય છે.
- વંદન.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. સ્ત્રી.
- રજપૂતો અને ક્ષત્રિયોમાં પ્રચલિત એક પ્રકારનો પ્રણામ; અભિવાદન.
સંદર્ભ
[ફેરફાર કરો]- જુહાર ભગવદ્ગોમંડલ પર.