જૂજજાજ

વિકિકોશમાંથી
  • ૧. (વિ.)
    • ઘણું થોડું.
  • ૨. (અ)
    • જરાતરા; સહેજસાજ.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૭૯:
        જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પોણો મણ પાણીમાં ત્રણ શેર લોટ નાંખી રાબડો બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો.”

સંદર્ભ[ફેરફાર કરો]