જોગમાયા
Appearance
- ૧. (સ્ત્રી.) જગતના કારણરૂપ સૃષ્ટિને ઉત્પન્ન કરનારી ઈશ્વરની મોટી શક્તિ; ઈશ્વરી; દેવી; માતા; જગતના કારણરૂપ ઈશ્વરી માયા, સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, યોગમાયા. સૃષ્ટિને ઉત્પન્ન કરનારી ઈશ્વરની મોટી શક્તિ; જગતના કારણરૂપ ઈશ્વરી માયા, સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, યોગમાયા. (વેદાંત.)(વેદાંત.)
- 'વ્યુત્પત્તિ:[સંસ્કૃત] યોગમાયા
- ૨. (સ્ત્રી.) (લા.) ખંધી, પાવરધી અને કારસ્તાન જાણનારી સ્ત્રી, કારસ્તાની સ્ત્રી,પહોંચેલી સ્ત્રી.
- ઉદાહરણ : ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૫:
- ‘ને ઓલી ચોટલાવાળી જોગમાયાનું શું ?’
- ઉદાહરણ :
- ૩. (સ્ત્રી.) દીકરી; પુત્રી.
- ૪. (સ્ત્રી.) દુર્ગા; પાર્વતી.