ઝઝૂમવું
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
અoક્રિo
અર્થ[ફેરફાર કરો]
[दे. झुंबणग=પ્રાલંબ; કે झुज्झ=ઝૂઝવું પરથી?] ઉપર લચી પડવું; બહાર કે ઉપરથી ઝૂકવું (૨) ટમટમી રહેવું; જોર કર્યા કરવું (લા.)