ઝડપ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[दे. झडप्प શીઘ્રતા ] ત્વરા; વેગ (૨) ઝડપવાની ક્રિયા (૩) ઝાપટ; અડફડ