ઝાંઝર

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નo

અર્થ[ફેરફાર કરો]

[જુઓ ઝાંઝ] સ્ત્રીઓનું પગનું એક ઘરેણું; નૂપુર (૨) બેડી; જંજીર (લા.)