લખાણ પર જાઓ

ઝાડુ

વિકિકોશમાંથી

નo

[જુઓ ઝાડવું; સરo हिं., म. झाडू] મોટો સાવરણો (જેવો કે, ભંગી વાપરે છે) (૨) [हिं.] સાવરણી (૩) ઝાટકણી; ઠપકો; અપમાન; અનાદર (લા.)