લખાણ પર જાઓ

ઝાડો

વિકિકોશમાંથી

પુંo

[સરo हिं., म. झाडा] વિષ્ટા (૨) દસ્ત; જુલાબ (૩) [જુઓ ઝડતી] બારીક તપાસ (૪) ઝાડવું-ઊંજણી નાંખવી.