ઝિયા
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (અરબી) (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- પ્રકાશ, જ્યોતિ, ચમક
- સૂર્યનો પ્રકાશ
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- (ફા. વિ.) ઝિયાઅફ્રોઝ – પ્રકાશિત કરનાર
- (ફા. વિ.) ઝિયાગુસ્તર, ઝિયાપાશ – પ્રકાશ ફેલાવનાર
સંદર્ભો
[ફેરફાર કરો]બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૩૫૦. OCLC 304390836