લખાણ પર જાઓ

ઝુલેખા

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.) (અરબી)

  • સ્વરૂપવતી સ્ત્રી
  • મિસર (ઈજિપ્ત)ના સમ્રાટની પત્ની કે જે હજરત યૂસુફ પર આશક થઈ હતી.

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

ઉર્દુ – زلیخا

સંદર્ભો

[ફેરફાર કરો]
  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૯૨૧. OCLC 304390836

પૂરક વાચન

[ફેરફાર કરો]