ઝેબ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • ચળકાટ.
    • શોભા; સૌંદર્ય.
  • ૨. વિશેષણ
    • લાયક; પાત્ર.
    • શણગારતું; શોભા આપતું.
    • ઉદાહરણ
      1933, શંકરલાલ શાસ્ત્રી, સાહિત્યને ઓવારેથી, page ૨૦:
      “તેમની વિદ્વત્તા, મૌલિકતા અને વિચારગૌરવ ધ્યાનમાં લેતાં કહેવું પડે કે તેમની કૃતિઓ આ સમર્થ ને સર્વદેશીય વિદ્વાનને ઝેબ આપે તેવી કે તેમના યશઃશરીરને વધુ કાન્તિમાન બનાવે તેવી નથી.”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]