ઝોક

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અનુક્રમણિકા

Type[ફેરફાર કરો]

પુંo; સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

['ઝૂકવું' ઉપરથી] વાંક; વલણ; ઝૂકવાપણું (૨) [જુઓ ઝૂંક] આંખમાં કંઈ ઝપટાવું તે; ઝૂંક (૩) નુકસાન (૪) સુરેખાનો ઢોળાવ-'ઇંક્લિનેશન' (ગ.)

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[જુઓ ઝોક] ગોષ્ઠ; ગાય કે ઘેટાં બકરાંનો વાડો