ઝોબો

વિકિકોશમાંથી
  • પું.
    • ઝોબાવું તે; પરસેવો વળવો અને ઇંદ્રિયોની ચેતનતા મંદ પડી જવી તે; મંદવાડ અને અત્યંત અશક્તિને લીધે ભાન જતું રહેવાપણું; ઇંદ્રિયો તેમનું કાર્ય થોડો વખત કરતી બંધ પડી જવી અને માણસ પોતાની સંજ્ઞા રહિત થઈ જવું તે; મૂર્છા; જીવ ઊંડો ઊતરી જવાપણું.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૯૧:
      “પણ એ વાક્ય શિવરાજને સ્પષ્ટ સમજાય તે પૂર્વે તો માલુજી ડોસાને ઝોબો આવી ગયો.”

સંદર્ભ[ફેરફાર કરો]