ટંટોફિસાદ
Appearance
- પું.
- ઝઘડો અને ધાંધલ; ટંટો-તકરાર,
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
- “લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતોને ટંટાફિસાદ અને સરકારી નોકરીને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. .”
- ઉદાહરણ
- ઝઘડો અને ધાંધલ; ટંટો-તકરાર,
સંદર્ભ
[ફેરફાર કરો]- ટંટોફિસાદ ભગવદ્ગોમંડલ પર.