ટકોર
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]સ્ત્રીo
અર્થ
[ફેરફાર કરો][સરo हिं., म., टंकार પરથી ?કે दे. टक्कर પરથી] ટકોરવું-ટોકવું તે; ધીમેથી ગોદાવવું તે (૨) સહેજ ઈશારો કે સૂચના (૩) વ્યંગ કે મરોડમાં કહેવું તે; મીઠી ટીકા; વક્રોક્તિ
સ્ત્રીo
[સરo हिं., म., टंकार પરથી ?કે दे. टक्कर પરથી] ટકોરવું-ટોકવું તે; ધીમેથી ગોદાવવું તે (૨) સહેજ ઈશારો કે સૂચના (૩) વ્યંગ કે મરોડમાં કહેવું તે; મીઠી ટીકા; વક્રોક્તિ