ટળવું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

અoક્રિo

અર્થ[ફેરફાર કરો]

[સરo हिं. टंलना; दे. टलिअ=ટળેલું] દૂર થવું; ખસવું; હઠવું (૨) આઘા જવું; મરવું (તુચ્છકારમાં, જેમ કે, ટળને અહીંથી) (૩) મટવું; સાજું થવું (જેમ કે, એનું દુ:ખ ટળ્યું)