ટાંક

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[सं. टंक] શેરનો ૭૨મો ભાગ (૨) મોતી તોળાવાનું એક વજન-તોલ (૩) ['ટાંકવું'-ટાંકી (નોંધી) રાખવું ઉપરથી] લખત; લખાણ (૪) સ્ત્રીo [ટાંકવું'-(ઘડવું) ઉપરથી] ઘડેલી કલમની અણી (૫) અણિયું; 'નિબ' (૬) [सं. टंक ઉપરથી] ટંક; વેળા