ટાંકણી

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

['ટાંકવું' ઉપરથી] કાગળ ઈત્યાદિમાં ખોસવાની માથાદાર ઝીણી સળી (૨) સુતારનું એક ઓજાર (૩) [જુઓ ટોકણી] વારંવાર ટોકવું તે