ટાપ
Appearance
- ૧. પુંલિંગ
- ઘોડાના પગના ડાબલાંનો અવાજ.
- ચકરીમાં આટા પાડવાનું સાધન.
- મચ્છરદાનીના ઉપરના ભાગમાં પલંગના માપનું તળિયું ચોડવામાં આવે છે તે..
- મોટર અથવા ઘોડાગાડીને માથે છાયા માટે જડેલું છત્ર.
- ૨. સ્ત્રીલિંગ
- ઘોડાનો ડાબલો; ખરી.
- ઉદાહરણ સં. ૧૯૮૫, શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર, મહાન સાધ્વીઓ, page ૩૨૯:
- “એ શાંતિનો ભંગ કરનાર માત્ર અમારા ઘોડાઓની ખરીઓની ટાપ સિવાય કોઇ ન બોલતું કે ચાલતું.”
- “e śā̃tino bhaṅg karnār mātra amārā ghoḍāonī kharīonī ṭāp sivāya koi na boltũ ke cāltũ.”
- (please add an English translation of this quotation)
- પલંગના પાયાનો તળિયાનો ભાગ. તે જમીનને અડીને રહે છે.
- પુરુષની જનનેંદ્રિય.
- માછલી પકડવા વાંસની બનાવેલી ચીપ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ ભાષા: હિન્દી
સંદર્ભ
[ફેરફાર કરો]- ટાપ ભગવદ્ગોમંડલ પર.