લખાણ પર જાઓ

ટારડી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • નાની ઘોડી.
    • નાની – માલ વગરની ઘોડી – ટાયડી (કા.)
      • ઉદાહરણ
        1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૩૪:
        “પાસે એક ટારડી ઘોડી. જસદણ તાબે ભાદર નદીમાં એક દી’ ટારડીને ધમારે છે.”

સંદર્ભ

[ફેરફાર કરો]