ટુચકો

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[સરo ટચૂકડું કે ટીચકું] રસ ઊપજે તેવી ટૂંકી વાત કે વાક્ય (૨) [સરo हिं. टुटका, टोटका] મંતરજંતરને લગતું નાનું વાક્ય કે પ્રયોગ (૩) અણસારો; સંકેત