ઠઠ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
- સ્ત્રી.
- ટોળું; સમૂહ; જથ્થો.
- માણસ વગેરેનો ખૂબ ભરાવો કે જમાવ; ભીડ; ગિરદી.
- રૂઢિપ્રયોગ
- ૧. ઠઠ જામવી = માણસો અથવા પ્રાણીઓનું ખૂબ એકઠું થવું.
સંદર્ભ[ફેરફાર કરો]
- ઠઠ ભગવદ્ગોમંડલ પર.