ઠપકો

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

પુંo

Meaning[ફેરફાર કરો]

[हिं. ठपका=ધક્કો; म. ठपका=કલંક] દોષ બદલ ધમકાવવું-વઢવું તે કે તેનાં વેણ (2) [જુઓ ઠપ] ખાંસવું-ખાંખાં કરવું તે; ઉધરસ (ઉધરસનો ઠપકો પણ કહેવાય છે) (3) દોષ; વાંક; કલંક (જેમા કએ, ઠપકાની દરાખાસ્ત; ઠપકો નહિ આવવા દઉં. જોજે કશો ઠપકો ઠેસ ન આવે.) (4) ઠપ, ઠબ એવો ઠોકરનો અવાજ