ઠૂંઠું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નo

અર્થ[ફેરફાર કરો]

[दे. ठुंठ; સર o ठूँठा] આંગળા વિનાના કે થોડાઘણા કપાઈ ગયેલા હાથવાળું (2) નo ડાળાં વગરનું ઝાડનું થડિયું કે એવું નાગું ઝાડ (3) બીડી પિવાઈ રહ્યા પછી રહેલો ભાગ (4) [લા.] મૂળનું અપંગ રૂપાંતર