ઠેકાણું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

ન○

અર્થ[ફેરફાર કરો]

[हिं. ठिकाना; म. ठिकाण(-णा)] રહેવાની જગા; મુકામ (2) સ્થાન; સ્થળ (3) (કાગળનું) સરનામું (જેમ કે, કાગળ પર ઠેકાણું કરવાનું-લખવાનું બાકી છે.) (4) કામધંધાની જગા (જેમ કે, ઠેકાણું કરવું, ઠેકાણે કરવું, ઠેકાણે પાડવું જુઓ; સારે ઠેકાણે ગોઠવાઈ ગયો.) (5) [લા.] અમુક નક્કી દશા કે સ્થિતિ; સ્થિરતા; નિશ્ચય (જેમ કે, એ માણસનું કશું ઠેકાણું નહિ; રસોઈનું ઠેકાણું નથી.] (6) ઢબ; વ્યવસ્થા; ઢંગધડો