ડબો

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

પુંo

અર્થ[ફેરફાર કરો]

[फा. दब्बह; સરo हिं., म. डब्बा; म. डबा; का. डब्बी] ધાતુનું એક પાત્ર; દાબડો (૨) રેલગાડીનો ડબો (૩) ઘડીયાળનો ડબ્બો (૪) એક જાતનું ફાનસ (૫) હરાયાં ઢોર પૂરવાનો વાડો (૬) ટીનનો ડબો (૭) પાઘડી (તુચ્છકારમાં) (૮) ['ડબ' રવo ઉપરથી?] કોળિયો; ગફ્ફો