ડાઘુ
Appearance
- ૧. પું.
- મડદાને સ્મશાને લઈ જઈ બાળનાર માણસ; ખાંધિયો; મડદાને ઊચકનાર અને તેની સાથે સ્મશાને જનાર માણસ.
- ૨. (વિ.)
- કરડા સ્વભાવનું. મનુષ્ય માટે વપરાય છે.
- બિહામણું. પ્રાણી માટે વપરાય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: दह् (ઉચ્ચાર: દહ્, અર્થ: બાળવું)
સંદર્ભ
[ફેરફાર કરો]- ડાઘુ ભગવદ્ગોમંડલ પર.