ડામ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
પુંo
અર્થ[ફેરફાર કરો]
[સરo प्रा. डंभण=ડામવાનું ઓજાર;સરo हिं. दाग; म. डाग] ગરમ ગરમ વસ્તુ ચામડી ઉપર ચાંપી દેવી તે; ચપકો (૨) ડાઘ; કલંક; લાંછન (લા.) (૩) કંઇ નહિ; ટીકો (જેમ કે, લે ડામ !)