ડિંગળ
Appearance
- ન.
- ભાટચારણોની માત્રામેળ છંદોના ઉપયોગવાળી કાવ્યપદ્ધતિ.
- ગાયન કે ગીતના રાગનું લાંબું પિંગળ; પિંગળના ઠેકાણા વિનાનું લાંબું જોડકણું.
- ચારણી ભાષાનું પિંગળ; ચારણી કવિતાનું છંદશાસ્ત્ર.
- ડિંગ; જૂઠો તડાકો; બનાવટી ખોટી વાત.
- તોફાન; કજિયો.
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- ડિંગળ ભાષા = (૧) રજપૂતસ્થાનની એ નામની એક ભાષા. (૨) ખોટી બનાવટી બાની; ડીંડવાણું.
- ડિંગ મારવી = બડાશ મારવી, ગપ્પુ મારવું, ખોટી બનાવટી વાત કરવી.
- ડિંગળ ચલાવવું = ગપ ચલાવવી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ડિંગળ ભગવદ્ગોમંડલ પર.