ડોલ

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[फा. दोल; સરo हिं.; म.] બાલદી; પાણીનું એક વાસણ (૨) પુંo વહાણનો કૂવાથંભ (૩) [इं.] બેકારને સરકાર તરફથી અપાતી જિવાઇ રૂપે રાહત (૪) [हिं.] હિંડોલ; હીંચકો; હિંડોળો (૫) હિંડોળ; એક રાગ