ડોળી
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]પુંo
અર્થ
[ફેરફાર કરો]બળદ (૨) સ્ત્રીo [दे. डोला] ઝૂલતી ઝોળી; માંચી (જેવી કે, માંદાને લઇ જવાની-'સ્ટ્રેચર' ) (૩) માઠી ખબર; મોકાણ (૪) મહુડાનો ડોળ
પ્રકાર
[ફેરફાર કરો]વિo
અર્થ
[ફેરફાર કરો]['ડોળ' ઉપરથી] ડોળઘાલુ; દંભી