ઢળવું

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type[ફેરફાર કરો]

નામ (અoક્રિo)

Meaning[ફેરફાર કરો]

આડું થવું; એક બાજુ નમવું (૨) પ્રવાહી પદાર્થનું બહાર નીકળી જવું (૩) બીબામાં રેડાઈ તે ઘાટનું થવું (૪) અમુક વલણ તરફ વળવું (લા.)