ઢાંકવું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સoક્રિo)
અર્થ
[ફેરફાર કરો]કશા વડે વસ્તુને આવરવી-તેની ઉપર ગોઠવવું, મૂકવું કે પાથરવું (૨) સંતાડવું; ગુપ્ત રાખવું
નામ (સoક્રિo)
કશા વડે વસ્તુને આવરવી-તેની ઉપર ગોઠવવું, મૂકવું કે પાથરવું (૨) સંતાડવું; ગુપ્ત રાખવું