તત્ખેવ

વિકિકોશમાંથી

અર્થ[ફેરફાર કરો]

  • અવ્યય
    • તે જ વખતે; તત્કાળ.
      • ઉદાહરણ
        1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૨૨:
        “હે મારી ચારણી! તું મહી વલોવવાની ગોળી તૈયાર કર. નેતરાં ને રવાઈ હાથમાં લે. કારણ કે હું મેધા મારૂને જાચવા જાઉં છું ને એ તત્ખેવ મને ભેંસ સમર્પી દેશે.”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • સંસ્કૃત - ક્ષિપ્ર

સંદર્ભ[ફેરફાર કરો]