તત્ત્વ

વિકિકોશમાંથી

Engagement

અર્થ[ફેરફાર કરો]

સંસ્કૃત

કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ (૨) સાર; રહસ્ય (૩) પંચભૂતમાંનું દરેક (૪) સાંખ્યનાં ૨૫ તત્વોમાંનું દરેક-પંચમહાભૂત, પંચ વિષયો, દસ ઇંદ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, પ્રકૃતિ અને પુરુષ