તદાકાર
Appearance
- (વિ.)
- તન્મય; લીન; એકાગ્ર; એકધ્યાન.
- તેના જેવા જ આકારનું; તેના જેવું જ; એક સરખું; તેવી આકૃતિવાળું; તદ્રૂપ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૯૦:
- “મને તો એટલે સુધી લાગ્યું કે જાણે હું જ એ સ્ત્રી બનીને તમારી સામે ન્યાય યાચતી ઊભી હોઉંને ! હું આટલી તદાકાર બની શકી એટલે તો મને મનમાં શુ નું શું થઈ રહ્યું છે. પણ તે કેમ કરી સમજાવું !”
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- તદાકાર ભગવદ્ગોમંડલ પર.