તલપૂર
Appearance
- ૧. વિશેષણ
- તલ સમાય તેટલું; તલ જેટલું; થોડુંક; તલમાત્ર.
- તલના તોલ જેટલું.
- ઉદાહરણ 1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૭૦:
- “લગ્ન પછી મારાં માતાપિતા તરફથી જ્યોત્સ્નાને તલપૂર પણ દુઃખ ન પડે એવી બાંયધરી હું આપને આપું છું.”
- “lagna pachī mārā̃ mātāpitā taraphthī jyotsnāne talpūr paṇ duḥkha na paḍe evī bā̃yadhrī hũ āpane āpũ chũ.”
- (please add an English translation of this quotation)
- ૨. અવ્યય
- સહેજ પણ; તલભાર; લગાર.
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4025