તસવ્વુર
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.) (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- અનુધ્યાન, ખ્યાલ, કલ્પના, વિચાર
- રોગમાં કમી
રૂઢીપ્રયોગ
[ફેરફાર કરો]- તસવ્વુર સે લરઝ જાના – ખ્યાલ કરવાથી ધ્રુજી જવું
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- ઉર્દૂ : تصور
- અરબી : تَصَوُّر
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૧. OCLC 304390836