લખાણ પર જાઓ

તહનામું

વિકિકોશમાંથી
  • ન.
    • મૈત્રીના કરારનો લેખ; સંધિપત્ર; સલાહના કરારનો લેખ; કોલકરાર; દોસ્તીનું લખાણ; સુલેહનો કોલકરાર કે લેખ; સંધિનો દસ્તાવેજ; બે દુશ્મન પક્ષની સંમતિથી થયેલ દસ્તાવેજ; અમુક અમુક શરતો કબૂલ રાખી બે દુશ્મન પક્ષ વચ્ચે સમાધાનીનું લખત; વિગ્રહની શાંતિનો કરાર.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૩૫૨:
      “ગાંધીજીએ કલકત્તામાં સ્વરાજ પક્ષે જે માગ્યું તે આપીને એની સાથે તહનામું કર્યું.”

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: તનામહ (અર્થ: સંધિપત્ર.)

સંદર્ભ

[ફેરફાર કરો]