તહરીર
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.) (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- લખાણ, હસ્તલિપિ
- દસ્તાવેજ, સનદ, પ્રમાણપત્ર, સંવિદાપત્ર
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અરબી : تحرير
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૫. OCLC 304390836