તહલીલ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.) (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- માળા ફેરવવી, રટણ કરવું
- 'લા ઈલાહા ઈલ્લલ્લાહ' (અર્થાત 'અલાહ સિવાય કોઈ અન્ય પૂજાપાત્ર નથી') કહેવું કે રટણ કરવું તે
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- ઉર્દૂ : تحليل
- અરબી : تهليل
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૫. OCLC 304390836