તહેનાત

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અડદલી.
    • ખિદમત; ખાતેદારી; સેવાચાકરી; ખાતરબરદાસ; સેવાચાકરી કરવા મોટા માણસની આગળ હાજરને હાજર રહેવું તે; સેવા કરવાને તત્પર રહેવું તે; સેવાચાકરી કરવા માટેની હાજરી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: અત્‌અનાત (અર્થ: સેવા કરવા હાજરને હાજર રહેવું.)

સંદર્ભ[ફેરફાર કરો]