તાદૃશ
Appearance
- વિશેષણ
- તેના જેવા દેખાવનું; તાદક; તેના સરખું; તે સરખું; તેવું; તે જેવું; તેના જેવું જ; આબેહૂબ, એવું, જેવું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૯:
- “આના કરતાં વધારે તાદૃશ ચિતાર બીજો કયે હાઈ શકે ?”
- વ્યુત્પત્તિ
- સંસ્કૃત - તત્ + દશ્ ( જેવું )