લખાણ પર જાઓ

તાપોડિયું

વિકિકોશમાંથી
  • ન.
    • ઉનાળામાં તાપને લીધે થતું ગૂમડું; ગરમી કે ઘામને લીધે થતો ફોલ્લો; વૈશાખ અને જેઠ માસમાં ઘણા કઠારાના તાપથી રુધિર ગરમ થઈ શરીર ઉપર થઈ આવતા ગડગૂમડ; તાપોટો; તાપડિયું.
    • ગરમીને લીધે આંખોમાં થતો ઝીણી ઝીણી ફોલ્લીનો રોગ.
    • લાંબી ને જાડી છાલૌં કેળું; વચમાં જાડી નસ હોય તેવું કેળું; ખાસડિયું કેળું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4081